મહુવા ખાતે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઈ……

હિન્દ ન્યૂઝ, મહુવા, તા. 19/09/2020 નાં રોજ મહુવા ખાતે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઈ હતી. જેમાં દિલ્હીથી પધારેલ ભાવનગર જિલ્લા નિરીક્ષક અમિતભાઈ શર્મા નાં નેતૃત્વ હેઠળ ‘ચલો ગાંવ કી ઓર’ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ શિક્ષણ, આરોગ્ય, પરિવહન, ઉદ્યોગ, રોજગારી અને સૌથી અગત્યનો મુદ્દો ખેડૂત મિત્રોની સમસ્યા વિષે આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા પ્રભારી ખુમાનસિંહ પણ મહુવા આમ આદમી પાર્ટી ટીમનાં માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. સોમનાથથી જિલ્લા પ્રભારી બાવચંદ ભાલિયા દ્વારા પણ વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સાથે જ મહુવા તાલુકા અને શહેરમાં હોદ્દેદારોની નિમણૂંક પણ કરવામાં આવેલ. … Continue reading મહુવા ખાતે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઈ……